વીસમી સદીના ઈતિહાસને બદલી નાખનાર પચાસ અજોડ સત્યઘટનાઓનું બેસ્ટ-સેલર સંસ્કરણ
-
કુલ પ૦ સત્યઘટનાઓ
-
વીતેલી સદીમાં કયો બનાવ ક્યારે, શી રીતે અને શા માટે બન્યો તેનો રેડી-રેફરન્સ ડેટા
-
સંખ્યાબંધ ચિત્રો, નકશા અને ડાયાગ્રામ્સ
-
પ્રત્યેક દાયકાના નોંધપાત્ર બનાવોનું લિસ્ટ
-
સફેદ કાગળ પર સુઘડ મુદ્રણ